Wednesday, July 1, 2026

શ્રી ચેતન ભીમજીભાઈ ભાદ્રેચા તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોપડાની પ્રેમભેટ

📚 શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા, પોરબંદર
હર્ષ સાથે જણાવવાનું કે શ્રી ચેતન ભીમજીભાઈ ભાદ્રેચા તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક એક-એક ચોપડાની ભેટ આપવામાં આવી.
આ ઉમદા સહયોગ બદલ શાળા પરિવાર તરફથી હાર્દિક આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🌸
"સૌ ભણશે, સૌ આગળ વધે." 🌿

No comments:

Post a Comment

શ્રી ચેતન ભીમજીભાઈ ભાદ્રેચા તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોપડાની પ્રેમભેટ

📚 શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા, પોરબંદર હર્ષ સાથે જણાવવાનું કે શ્રી ચેતન ભીમજીભાઈ ભાદ્રેચા તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક એક-એ...