Showing posts with label exam. Show all posts
Showing posts with label exam. Show all posts
Wednesday, April 22, 2020
Thursday, October 24, 2019
Sunday, July 28, 2019
PSE 2019 NOTIFICATION
જાહેરનામાની તારીખ:- 22/7/2019
ઓનલાઈન તારીખ:- 08/08/2019 to 27/08/2019
પરીક્ષા તારીખ :- 20/10/2019
Wednesday, July 10, 2019
JNV ENTRANCE EXAM TEST FOR STD 6 - --- 2020, FORM , INSTRUCTION AND ALL DETAILS, આચાર્ય શ્રી એ આપવાનુ ફોર્મ Excel File
PATTERN AND MARKS OF EXAM
- LAST DATE FOR SUBMISSION ONLINE -- 15 SEPT. 2019
- EXAM DATE -- 11 JAN 2020
- APPLY ONLINE CLICK HERE
ડોક્યુમેન્ટ:
- નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
- વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
- વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
- આધારકાર્ડ
આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.
Wednesday, April 10, 2019
ધોરણ ૩ થી ૮ ચિત્ર, સંગીત, શારીરિક શિક્ષણ અને કાર્યાનુભવ પેપર અલગ અલગ નમૂના
ધોરણ ૩ થી ૮ ચિત્ર, સંગીત, શારીરિક શિક્ષણ અને કાર્યાનુભવ પેપર નમૂના
ચિત્ર
અન્ય નમુનાઓ- ચિત્ર
સંગીત
શા. શિ./ કાર્યાનુભવ
- શા.શિ. ૩ થી 5 પેપર
- શા.શિ. 6 થી 8 પેપર
- ૩ થી ૫ (શા.શિ )
- ૬ થી ૮ ( શા.શિ )
- ૩ થી ૫ ( કાર્યાનુભવ)
- ૬ થી ૮ ( કાર્યાનુભવ)
- ધો 6 થી 8 ચિત્ર, સંગીત, શારીરિક શિક્ષણ અને કાર્યાનુભવનાં પેપર
- ધોરણ 8 ચિત્ર, સંગીત, શા.શિ અને કાર્યાનુભવ પેપર એક ફાઇલમાં
WORD FILE જેમા તમે સુધારો કરી શકો
Wednesday, March 20, 2019
Saturday, August 18, 2018
NMMS EXAM NOTIFICATION --2018, જે વિદ્યાર્થીઓ સરકારી શાળા, ધોરણ 8 માં ભણતા હોય , તેના માટે શિષ્યવૃતિ પરીક્ષા કાર્યક્રમ, દર મહિને ૧૦૦૦ રૂ. ની શિષ્યવૃતિ , તેમ ચાર (4) વર્ષ સુધી.
CLICK HERE TO DOWNLOAD NOTIFICATION
- જે વિદ્યાર્થીઓ સરકારી શાળા, ધોરણ 8 માં ભણતા હોય , તેના માટે શિષ્યવૃતિ પરીક્ષા કાર્યક્રમ છે, જે વિદ્યાર્થી મેરીટમાં આવે તેને દર મહિને 1000 રૂ. ની શિષ્યવૃતિ , તેમ સતત ચાર (4) વર્ષ સુધી દર મહિને તેના ખાતામાં 1000 મળશે.
- જાહેરનામું 18/૦8/2018
- ઓન લાઇન ફોર્મ ભરવાની તારીખ 30/08/2018 થી 29/09/2018 સુધી
- ફી ભરવાનો સમયગાળો 30/08/2018 થી 05/10/2018
- પરીક્ષા તારીખ 23/12/218
- પરીક્ષા ફી જનરલ અને ઓબીસી :- રૂ. 70 તથા એસ.સી અને એસ.ટી :- રૂ. 50
- NMMS SPECIAL
- 2011 થી 2017 સુધીના જુના પેપર્સ માટે નીચે ક્લિક કરો
- DOWNLOAD PREVIOUS YEARS NMMS PAPERS
Wednesday, September 20, 2017
Wednesday, November 2, 2016
Thursday, November 5, 2015
Tuesday, November 3, 2015
Monday, November 2, 2015
Subscribe to:
Posts (Atom)
-
GUJARATI SARAL 1 GUJARATI SARAL 2 GUJARATI SARAL 3 GUJARATI SARAL 4 HINDI SARAL 1 HINDI SARAL 2 HINDI SARAL 3 HINDI SARAL 4
-
FONTS - TERAFONT AKASH, LMG ARUN , SHRUTI & SHREE , HINDI GUJ SARAL MON GUJ



