હેમ પરેશભાઈ હોદારને અમદાવાદ ખાતે યોજાયેલ 13મી નેશનલ ચેમ્પિયનશિપ 2026 (CP & Autism) માં બેડમિંટન સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લઈ મેડલ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા બદલ તથા તેમના માતા પૂજાબેન હોદારને તેમના અથાગ પરિશ્રમ બદલ શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. 🌹🏅
Subscribe to:
Post Comments (Atom)
-
GUJARATI SARAL 1 GUJARATI SARAL 2 GUJARATI SARAL 3 GUJARATI SARAL 4 HINDI SARAL 1 HINDI SARAL 2 HINDI SARAL 3 HINDI SARAL 4
-
FONTS - TERAFONT AKASH, LMG ARUN , SHRUTI & SHREE , HINDI GUJ SARAL MON GUJ
No comments:
Post a Comment