Tuesday, September 10, 2024

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ તથા હિમોગ્લોબીન ચકાસણી, શાળાના દરેક બાળકની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી અને જરૂરી દવાઓ તેમજ સૂચનો ડોક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યા.

No comments:

Post a Comment