FULL VIDEO OF CELEBRATION
ભારતમાં સાયકલ દ્વારા ભ્રમણ કરતા અને પર્યાવરણ બચાવ ઉદ્દેશ્યથી પોરબંદરમાં અમારી શાળાની મુલાકાત લિધેલી અને ગણતંત્ર દિનની ઊજવણીમાં ભાગ લીધો હતો.
1. અમિત શર્મા -- અસમ.
2. રાજીબ રોય-- કોલકાતા,
આજે શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં ક્લાસરૂમમાં ખિસકોલીના બે બચ્ચાં અને તેમનો માળો નીચે પડી ગયો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકે ખૂબ જ કાળજીપૂર્...
No comments:
Post a Comment