Friday, February 25, 2022

NMMS EXAM NOTIFICATION --2022

 જે વિદ્યાર્થીઓ સરકારી શાળા, ધોરણ 8 માં ભણતા હોય , તેના માટે શિષ્યવૃતિ પરીક્ષા કાર્યક્રમ, દર મહિને ૧૦૦૦ રૂ. ની શિષ્યવૃતિ , તેમ ચાર (4) વર્ષ સુધી.


  જે વિદ્યાર્થીઓ, ધોરણ 8 માં ભણતા હોય , તેના માટે શિષ્યવૃતિ પરીક્ષા કાર્યક્રમ છે, જે વિદ્યાર્થી મેરીટમાં આવે તેને દર મહિને 1000 રૂ. ની શિષ્યવૃતિ , તેમ સતત ચાર (4) વર્ષ સુધી દર મહિને તેના ખાતામાં 1000 મળશે.

જનરલ અને ઓબીસી :- રૂ. 70 તથા એસ.સી અને એસ.ટી :- રૂ. 50

No comments:

Post a Comment