ચુંટણી 2014 LIVE:
લોકસભા ચુંટણીની તારીખો જાહેર
દિલ્હી તા. 5 માર્ચ, 2014
ચુંટણી પંચે
આવનારી 2014ની લોકસભાની ચુંટણીને
અનુલક્ષીને આજે સવારે વિવિધ
પ્રકારની જાહેરાતો કરી હતી જેમાં જણાવાયુ
છે કે ગત વખતની ચુંટણી કરતા આ વખતે 10
કરોડ મતદારો વધારે છે. જે કુલ 81.4
કરોડ મતદારો થાય છે.
આ ઉપરાંત
- એપ્રિલ 7 પ્રથમ તબક્કાનું મતદાન - બે
રાજ્યોમાં - છ બેઠકો ઉપર
- એપ્રિલ 9 બીજા તબક્કનું મતદાન- પાંચ
રાજ્યો - 7 બેઠકો
- એપ્રિલ 10 ત્રીજા તબક્કાનુ મતદાન
14 રાજ્યો 92 બેઠકો
- એપ્રિલ 12 ચોથા તબક્કનું મતદાન 3
રાજ્યો 5 બેઠકો
- એપ્રિલ 17 પાંચમાં તબક્કનું મતદાન 13
રાજ્યો 122 બેઠકો
- એપ્રિલ 24 છઠ્ઠા તબક્કનું મતદાન 12
રાજ્યો 117 બેઠકો
- એપ્રિલ 30 સાતમા તબક્કનું મતદાન 9
રાજ્યો 89 બેઠકો(ગુજરાતમાં 30 એપ્રિલે
ચુંટણી યોજાશે)
- મે 7 આઠમા તબક્કનું મતદાન 7
રાજ્યો 64 બેઠકો
- મે 12 નવમાં અને અંતિમ તબક્કનું મતદાન
3 રાજ્યો 41 બેઠકો
ચુટણીપંચની અન્ય મહત્વની જાહેરાત
- મતગણના 16 મેથી શરુ થશે
- આજથી જ આચારસંહિતા લાગુ
- ચુંટણી ખર્ચ ઉપર ચાંપતી નજર રખાશે
- મતદાર ફોટો વૉટર સ્લીપનો પ્રથમ
વખત ઉપયોગ
- લોકસભા ચુંટણી સાથે સાથે ત્રણ
રાજ્યો ઓરીસ્સા, આંધ્ર પ્રદેશ અને
સિક્કિમની વિધાનસભાની ચુંટણીઓ પણ
યોજાશે
- 98.6 % મતદારો પાસે ફોટોવાળા
ઓળખકાર્ડ
- કોઈ પણ ઉમેદવાર પસંદ
નથી તેવો વિકલ્પ NOTA
ઈવીએમમાં ઉપલબ્ધ રહેશે
- 9,30,000 વોટીંગબુથ પર મતદાન થશે
- કુલ મતદારો 81.4 કરોડ, ગત વર્ષ
કરતા 10 કરોડ વધારે
- 2,61,31,000 નવા મતદારો
- 9 માર્ચે દેશભરમાં મતદાર
યાદીની ચકાસણી
- પરિક્ષાઓને ધ્યાનમાં રાખીને
ચુંટણી તારીખો નક્કી કરાઈ
Tuesday, March 4, 2014
લોકસભા ચુંટણીની તારીખો જાહેર
Subscribe to:
Post Comments (Atom)
-
GUJARATI SARAL 1 GUJARATI SARAL 2 GUJARATI SARAL 3 GUJARATI SARAL 4 HINDI SARAL 1 HINDI SARAL 2 HINDI SARAL 3 HINDI SARAL 4
-
FONTS - TERAFONT AKASH, LMG ARUN , SHRUTI & SHREE , HINDI GUJ SARAL MON GUJ
-
Evaluation AKENDAR GRADE 3 AKENDAR GRADE 4 AKENDAR GRADE 5 AKENDAR GRADE 6,7,8 Paripatra for Standard 6 to 8 Patra...
No comments:
Post a Comment