સૌથી મોટુ
જિલ્લો (વિસ્તાર): કચ્છ,
વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ[૨૩]
જિલ્લો (વસતી): અમદાવાદ,
વસતી, ૫૮,૦૮,૩૭૮[૨૪]
પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે
નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ,
વડોદરા
ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
ડેરી: અમૂલ ડેરી, આણંદ
અમુલ ડેરી, આણંદ
મોટી નદી: નર્મદા, ૯૮૯૪
ચો.કિ.મી.
લાંબી નદી: સાબરમતી, ૩૨૦
કિ.મી.
યુનિવર્સીટી: ગુજરાત
યુનિવર્સિટી.
સિંચાઇ યૉજના: સરદાર સરોવર
બંધ
સરદાર સરોવર ડેમ
બંદર: કંડલા બંદર
હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ,
અમદાવાદ
શહેરઃ અમદાવાદ
રેલવે સ્ટેશન: અમદાવાદ
સરોવરઃ નળ સરોવર (૧૮૬
ચો .કિમિ)[૨૫]
સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ
એન્ડ પિકચર ગેલેરી
પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી,
વડોદરા
દરિયાકિનારો: જામનગર, ૩૫૪
કિમિ
ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ
(દત્તાત્રેય)–ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨
મીટર[૨૬]
વધુ મંદિરો વાળુ
શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન
દેરાસરો[૨૭]
મોટી પ્રકાશન સંસ્થા: નવનીત
પ્રકાશન
મોટુ ખાતર કારખાનુ: ગુજરાત
નર્મદાવેલી ફર્ટિલાઇઝર
કંપની લિ. ,ગામઃ ચાવજ, પો.
નર્મદાનગર, ભરૂચ જિલ્લો
ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા,
મહેસાણા જિલ્લો
Niche click karo
Friday, March 21, 2014
ગુજરાતના-જોવાલાયક સ્થળો
Subscribe to:
Post Comments (Atom)
-
GUJARATI SARAL 1 GUJARATI SARAL 2 GUJARATI SARAL 3 GUJARATI SARAL 4 HINDI SARAL 1 HINDI SARAL 2 HINDI SARAL 3 HINDI SARAL 4
-
FONTS - TERAFONT AKASH, LMG ARUN , SHRUTI & SHREE , HINDI GUJ SARAL MON GUJ
-
Evaluation AKENDAR GRADE 3 AKENDAR GRADE 4 AKENDAR GRADE 5 AKENDAR GRADE 6,7,8 Paripatra for Standard 6 to 8 Patra...
No comments:
Post a Comment