શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાની ધોરણ 6 થી 8 ની તમામ બાળાઓને સમગ્ર શિક્ષા પોરબંદર અંતર્ગત ગર્લ્સ એજયુકેશન યુનિટ દ્વારા 'રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ' કાર્યક્રમ હેઠળ એકસ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેશ એકેડમી પોરબંદર દ્વારા 2022-2023 ના વર્ષ દરમ્યાન કુલ 24 સેશન ની બેઝિક તાલીમ પૂર્ણ કરેલ છે. તેઓ ભવિષ્યમાં પણ નિર્ભયતા કેળવી તેના અનુરૂપ જીવન જીવી સતત પ્રગતિ કરે તેવી શુભકામના સહ અભિનંદન આપતું પ્રમાણપત્ર દરેક વિદ્યાર્થિનીઓને આપવામાં આવ્યાં.
No comments:
Post a Comment