Showing posts with label PDF. Show all posts
Showing posts with label PDF. Show all posts

Saturday, April 10, 2021

એપ્રિલ એકમ કસોટી સ્પેશીયલ 2021 વિડિયો ફાઈલ


એકમ કસોટી સ્પેશીયલ
💥એપ્રિલ માસ (2021) 
💥ગણિત - ગુજરાતી વિડિયો બુક 
💥ધોરણ 5,6,7 અને 8
💥તમામ પાઠની સમજૂતીના વિડિયો
💥 એક જ pdf ફાઈલમાં
💥 પાઠ નંબર પર ક્લિક કરો અને વિડિયો જુઓ

Saturday, January 2, 2016

43મો રાજ્યકક્ષાનો વિજ્ઞાન મેળો - 2015/16 તમામ કૃતિઓની ઈ-બુક

આ વર્ષે ગુજરાત રાજ્યનું 43મું  ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ગણપત યુનિવર્સિટી, ખેરવા, જી.મહેસાણા ખાતે યોજાઈ ગયો.

અહી તમારા લોકો માટે ખાસ પ્રદર્શન દરમિયાન રજૂ થયેલ 400થી વધુ કૃતિઓની ઈ-બુક મુકેલ છે. આ કૃતિઓ ગુજરાતના વિવિધ જીલ્લોમાંથી પસંદ થઈને આવેલ છે. ઈ-બુકમાં તમામ કૃતિનું લખાણ, સિધ્ધાંત અને ફોટોગ્રાફ પણ મુકેલ છે. આ બુક તમને ખૂબ ઉપયોગી થશે.

આ ઈ-બુકને ડાઉનલોડ કરવા - અહી ક્લિક કરો
ઈ-બુકની સાઈઝ 12.5 MB
ANOTHER LINK