Monday, April 10, 2023

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. વર્ષ 2022-23


                                  તા. ૧૧/૦૪/૨૦૨૩ના રોજ શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા,  ધોરણ ૮ ના બાળકોનો વિદાય તથા શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના તમામ બાળકોને શાળા પરિવાર તરફથી શુભેચ્છા ભેટ આપવામાં આવી. આ તકે સી.આર.સી. સાહેબ, આચાર્ય તથા તમામ શિક્ષકોએ બાળકોને આશીર્વાદ તથા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી. છેલ્લે તમામ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment