CLICK HERE TO DOWNLOAD
- જે વિદ્યાર્થીઓ, ધોરણ 8 માં ભણતા હોય , તેના માટે શિષ્યવૃતિ પરીક્ષા કાર્યક્રમ છે, જે વિદ્યાર્થી મેરીટમાં આવે તેને દર મહિને 1000 રૂ. ની શિષ્યવૃતિ , તેમ સતત ચાર (4) વર્ષ સુધી દર મહિને તેના ખાતામાં 1000 મળશે.
- જાહેરનામું 06/11/2020
- ઓન લાઇન ફોર્મ ભરવાની તારીખ 19/11/2020 થી 19/12/2020 સુધી
- ફી ભરવાનો સમયગાળો 19/11/2020 થી 22/12/2020 સુધી
- પરીક્ષા તારીખ 28/2/2021
- પરીક્ષા ફી
- જનરલ અને ઓબીસી :- રૂ. 70 તથા એસ.સી અને એસ.ટી :- રૂ. 50
No comments:
Post a Comment