Sunday, December 28, 2025

પરેશભાઈ ના દિકરા ધ્રુવના જન્મદિન નિમિત્તે શાળાના તમામ બાળકોને પાઉ ભાજીનું ભોજન કરાવવામાં આવ્યુ. ધ્રુવને તેના જન્મદિવસ નિમિત્તે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐💐💐

No comments:

Post a Comment