Monday, August 20, 2018

NTSE EXAM NOTIFICATION - 2018, કોઇ પણ બાળક ધોરણ 10 માં અભ્યાસ કરતું હોય તે આ પરીક્ષા આપી શકે છે. ક્વોલિફાઈ થયેલ ઉમેદવારને ધો.11 અને 12 સુધી દર મહિને રુ.1250 અને કોલેજમાં રુ.2000 મળવા પાત્ર છે. છેલ્લી તારીખ:- 15/09/2018





  • કોઇ પણ બાળક જે ધોરણ 10 માં અભ્યાસ કરતું  હોય તે NTSEની પરીક્ષા આપી શકે છે. 
  • સરકારી શાળા, ખાનગી શાળા, શાળા, અથવા કોઈપણ માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઇએ.
  • ક્વોલિફાઈ થયેલ ઉમેદવારને ધો.11 અને 12 સુધી દર મહિને રુ.1250 અને કોલેજમાં રુ.2000 મળવા પાત્ર છે. 
  • પી.એચ.ડી. માટે પણ નિયમનુસાર મળશે.
  • ONLINE આવેદનપત્ર માટે તા:- 14/08/2018   થી   15/09/2018 
  • ફી ભરવા માટે છેલ્લી તા.  18/09/2018
  • પરીક્ષા ફી :-  જનરલ માટે: રૂ.70 અને અન્ય માટે રૂ. 50
  • વેબસાઈટ: www.sebgujarat.org
  • Click here to download Notification


DOWNLOAD PREVIOUS YEARS PAPERS OF NTSE EXAM 


FROM:-   2014   TO   2017




No comments:

Post a Comment