Saturday, August 18, 2018

NMMS EXAM NOTIFICATION --2018, જે વિદ્યાર્થીઓ સરકારી શાળા, ધોરણ 8 માં ભણતા હોય , તેના માટે શિષ્યવૃતિ પરીક્ષા કાર્યક્રમ, દર મહિને ૧૦૦૦ રૂ. ની શિષ્યવૃતિ , તેમ ચાર (4) વર્ષ સુધી.

CLICK HERE TO DOWNLOAD NOTIFICATION



  •   જે વિદ્યાર્થીઓ સરકારી શાળા, ધોરણ 8 માં ભણતા હોય , તેના માટે શિષ્યવૃતિ પરીક્ષા કાર્યક્રમ છે, જે વિદ્યાર્થી મેરીટમાં આવે તેને દર મહિને 1000 રૂ. ની શિષ્યવૃતિ , તેમ સતત ચાર (4) વર્ષ સુધી દર મહિને તેના ખાતામાં 1000 મળશે.
  • જાહેરનામું  18/૦8/2018
  • ઓન લાઇન ફોર્મ ભરવાની તારીખ 30/08/2018 થી 29/09/2018 સુધી 
  • ફી ભરવાનો સમયગાળો 30/08/2018 થી 05/10/2018
  • પરીક્ષા તારીખ  23/12/218
  • પરીક્ષા ફી   જનરલ અને ઓબીસી :- રૂ. 70  તથા એસ.સી અને એસ.ટી :- રૂ. 50
  • NMMS SPECIAL
  • 2011 થી 2017 સુધીના જુના પેપર્સ માટે નીચે ક્લિક કરો
  • DOWNLOAD PREVIOUS YEARS NMMS PAPERS 

No comments:

Post a Comment