Thursday, July 2, 2026

વેક્સિનેશન કાર્યક્રમ ધો 5 અને બાલ વાટિકા

💉 વેક્સિનેશન કાર્યક્રમ 💉

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા, પોરબંદર ખાતે ધોરણ ૫ તથા બાલવાટિકાના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય વિભાગના સહયોગથી વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો.

બાળકોને સુરક્ષિત રીતે રસી આપવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આરોગ્ય વિભાગ, શાળા પરિવાર અને તમામ વાલીઓનો હાર્દિક આભાર.

🌿 "સ્વસ્થ બાળક – સુરક્ષિત ભવિષ્ય"

No comments:

Post a Comment

વેક્સિનેશન કાર્યક્રમ ધો 5 અને બાલ વાટિકા

💉 વેક્સિનેશન કાર્યક્રમ 💉 શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા, પોરબંદર ખાતે ધોરણ ૫ તથા બાલવાટિકાના વિદ્યાર્થીઓ માટે આરોગ...