Saturday, January 3, 2026

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાનો શૈક્ષણિક પ્રવાસ, જુનાગઢ 4/1/2026

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાના વિદ્યાર્થીઓ માટે તારીખ ૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જુનાગઢ ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ અક્ષર મંદિર, સાયન્સ મ્યુઝિયમ તથા 3D શો, ગાયત્રી મંદિર, સોનાપુરી, અશોક શિલાલેખ, ગિરનાર તળેટી, ભવનાથ મંદિર વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. શિક્ષકોએ દરેક સ્થળના શૈક્ષણિક અને ઐતિહાસિક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રવાસથી વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન સાથે સાથે સંસ્કાર અને શિસ્તબદ્ધ વર્તનનો વિકાસ થયો હતો.

No comments:

Post a Comment

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાનો શૈક્ષણિક પ્રવાસ, જુનાગઢ 4/1/2026

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાના વિદ્યાર્થીઓ માટે તારીખ ૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જુનાગઢ ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં ...