Thursday, July 24, 2025

માણેક ચોક, કીર્તિ મંદિર, કસ્તુરબા નું ઘર અને ત્યારબાદ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની મુલાકાત. 24/7/25

આજરોજ તા 24/7/25
શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા ના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ એ માણેક ચોક, કીર્તિ મંદિર, કસ્તુરબા નું ઘર અને ત્યારબાદ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. પોલીસ સ્ટેશનના પી.આઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ બાળકોને પોલીસની કામગીરી અને પૂરા પોલીસ સ્ટેશનની જાણકારી આપવામાં આવી હતી. તમામ બાળકોને રાયફલ તથા પિસ્તોલ વગેરે વિશે પણ જાણકારી આપવામાં આવી.

No comments:

Post a Comment

માણેક ચોક, કીર્તિ મંદિર, કસ્તુરબા નું ઘર અને ત્યારબાદ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની મુલાકાત. 24/7/25

આજરોજ તા 24/7/25 શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા ના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ એ માણેક ચોક, કીર્તિ મંદિર, કસ્તુરબા નું ઘર અને ત્યારબાદ કીર્તિ મ...