FULL VIDEO OF CELEBRATION
ભારતમાં સાયકલ દ્વારા ભ્રમણ કરતા અને પર્યાવરણ બચાવ ઉદ્દેશ્યથી પોરબંદરમાં અમારી શાળાની મુલાકાત લિધેલી અને ગણતંત્ર દિનની ઊજવણીમાં ભાગ લીધો હતો.
1. અમિત શર્મા -- અસમ.
2. રાજીબ રોય-- કોલકાતા,
શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં 105માં શાળા સ્થાપના દિવસની ઊજવણી કરવામાં આવી તા. 24 /1 2 /202 4 મંગળવારના ...
No comments:
Post a Comment