Thursday, February 2, 2023

દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર

                  દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર

             શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં અલગ અલગ દાતાશ્રીઓ તરફથી મળેલ રકમમાંથી શાળાના તમામ બાળકોને ટી શર્ટ આપવામાં આવ્યા. તેમા દાતાશ્રીઓ અશોકભાઈ ચુડાસમા (U.K), જયભારતીબેન ચુડાસમા (U.K), ભદ્રાબેન નાગર (U.K), લક્ષીકાબેન પરમાર (U.K), મોનાબેન ધનેચા (U.K), શાળા ભુતપુર્વ આચાર્યા શ્રી લલિતાબેન કારાવડિયા, તથા સ્વ. પ્રદિપભાઈ વાઢેર(હસ્તે. સોનલબેન વાઢેર). 

                 તમામ દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર. આપના આ સહકાર બદલ શાળાના તમામ બાળકોને એક નવીન ડ્રેસ મળ્યો. શાળા પરિવાર વતિ તમામ દાતાશ્રીઓનો ઋણ સ્વીકાર કરીએ છીએ.

 





ખુબ ખુબ આભાર જીજ્ઞેશભાઈ પોપટ


આભાર સોરઠી ટાઈમ્સ















































No comments:

Post a Comment