Wednesday, December 28, 2022

103 માં શાળા સ્થાપના દિવસ ની ઊજવણી કરવામાં આવી. 24/12/2022.

શાળા સ્થાપના દિવસ 24/12/1919
103 મો શાળા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં સાંકૃતિક કાર્યક્રમો, કેક કટિંગ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શાળાના તમામ બાળકોને જમણવાર કરી ઉજવણી કરવામાં આવી.
મુખ્ય અતિથિ - અશોકભાઈ ભદ્રેચા

No comments:

Post a Comment