Tuesday, April 21, 2020

ખુબ જ ઉપયોગી આ એપ્લિકેશનમાં ધોરણ 1 થી 12 સુધીના પુસ્તકો છે. જેમાં તમને પ્રથમ અને દ્વિતીય સત્ર બંનેના મળી જશે. તો તમે આગળ ના ધોરણ ના વિષયોનું અધ્યયન કરી શકશો. સાથે MCQ, નિબંધો, પાઠને લગતા વિડિયો, ખાસ સ્વાધ્યાય જોઈ શકાય છે.

No comments:

Post a Comment