Sunday, March 10, 2019

લોકસભા ચૂંટણી 2019 કાર્યક્રમ, સાત તબક્કામાં, રાજ્ય પ્રમાણે, સંપૂર્ણ કાર્યક્રમ



*લોકસભા ચુંટણી-2019*

- સમગ્ર દેશમાં આજથી આચારસહિતા લાગું.
- ઈ.વી.એમ. આ વખતે હશે ઉમેદવારોના ફોટોગ્રાફ
- રાત્રે 10 થી સવારે 6 દરમ્યાન લાઉડ-સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ.
- ઈ.વી.એમ. ની મુવમેન્ટ જી.પી.એસ. થી મોનિટર થશે.
- મતદાનના પાંચ દિવસ પહેલા મતદાન માટે સ્લિપનું વિતરણ થશે.
-ચૂંટણી પ્રક્રીયાની વિડીયોગ્રાફી થશે.
- ચુંટણી પંચ ચાલુ કરશે એક એન્ડ્રોઈડ એપ.
- પક્ષો અને તમામ ઉમેદવારોએ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટની માહિતી આપવી પડશે.
- ફેસબુક પર પ્રચાર નહી કરી શકાય.
- દેશમાં 7 તબક્કામાં ચુંટણી યોજાશે.
તબક્કો - 1 :- 11 એપ્રિલ
તબક્કો - 2 :- 18 એપ્રિલ
તબક્કો - 3 :- 23 એપ્રિલ
તબક્કો - 4 :- 29 એપ્રિલ
તબક્કો - 5 :- 6 મે
તબક્કો - 6 :- 12 મે
તબક્કો - 7 :- 19 મે
- ગુજરાતમાં એક તબક્કામાં યોજાશે મતદાન.
- ગુજરાતમાં ત્રીજા તબક્કામાં *23 એપ્રિલે* યોજાશે મતદાન.
- દેશના 22 રાજ્યોમાં એક તબક્કામાં મતદાન
- મતગણતરી તમામ તબક્કાની મતગણતરી *23 મે* ના રોજ.

No comments:

Post a Comment

ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ 9/4/24

તારીખ 09/04/24 મંગળવારના શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ બાળકોને ...