Tuesday, December 25, 2018

ઈ- લોકાર્પણ / ભુમિપૂજન શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા

ઈ- લોકાર્પણ / ભુમિપૂજન  શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા ૪ રૂમોનું

શિક્ષણ વિભાગ તેમજ મહિલા અને બાળ વિભાગ હસ્તકના વિવિધ પ્રોજેક્ટ ના ઇ – ખાત મુહુર્ત અન્વયે ત.25/12/2018 ને મંગળવાર ના રોજ શાળા ના પટાંગણ મા રાખવામા આવેલ હતુ. 

મુખ્ય મહેમાનો   શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મંજુબેન ભીમભાઇ ઓડેદરા, નગરપાલિકા ના પ્રમુખ શ્રી અશોકભાઇ ભાદ્રેચા, શ્રી ખીમજીભાઇ મોતીવરસ, શ્રી ભીમભાઇ ઓડેદરાબીઆરસી કો.ઓ. શ્રી પરેશભાઇ પુરુષવાણી, ઈન્જ. શ્રી ભરતભાઈ, સી.આર.સી.શ્રી અશોકભાઇ રામાવત તથા કાઉ. શ્રી ભારતીબેન મોદી. 
















































































































































No comments:

Post a Comment

ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ 9/4/24

તારીખ 09/04/24 મંગળવારના શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ બાળકોને ...