Wednesday, August 8, 2018

મિશન વિદ્યા બેસ્ટ બુક એક પ્રયાસ બાળકોને વાંચન કરાવવા માટે ની અત્યાર સુધીની best book....ન.મ.ગ.જ પ્રમાણે

મિશન વિદ્યા બેસ્ટ બુક એક પ્રયાસ બાળકોને વાંચન કરાવવા માટે ની અત્યાર સુધીની best book....ન.મ.ગ.જ પ્રમાણે અને દરરોજ ના સમયપત્રક પ્રમાણે ની પ્રવૃતિઓ ઉલ્લેખ સાથે અત્યારે જ ડાઉનલોડ કરીને તમારા વર્ગના પ્રિય બાળકને લાભ આપો તમામ શિક્ષક મિત્રો સુધી પહોંચાડશો અને જે વાલી મિત્રોને પોતાના બાળકોને પણ સરળતાથી વાંચતા શીખવું હોય તેઓ પણ આ ફાઈલ ડાઉનલોડ કરી શકે છે

No comments:

Post a Comment

ENGLISH ACTIVITY STD 7 SEM 2