Wednesday, September 13, 2017

પોરબંદર તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન- 2017


તારીખ:- ૧૩/૯/૨૦૧૭
 પોરબંદર તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન
સ્થળ:- શ્રી તળપદ પે.સે.શાળા, પોરબંદર
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર પ્રેરિત તથા  બી.આર.સી ભવન પોરબંદર આયોજીત... તાલુકાકક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન આજરોજ તારીખ 13/9/2017 ના રોજ કરવામા આવ્યુ જેમા પોરબંદર તાલુકાના જુદા જુદા કલસ્ટરમાથી  એ 135 ક્રુતિઓનુ પ્રદર્શન કરવામા આવ્યુ. જેમા પોરબંદર તાલુકાની જુદી જુદી શાળાઓમાથી કુલ 270 બાળવાજ્ઞાનિકો પોતાનામા રહેલ વિશિષ્ટ કૌશલ્ય નો ઉપયોગ કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ .

આ પ્રદર્શનમાં પોરબંદર તાલુકાના ટી.પી.ઈ.ઓ. શામળાભાઈ ઓડેદરા,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ અરજણભીઈ જાડેજા જિલ્લાસંધના મહામંત્રી દિનેશભાઈ વાછાણી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ
પરબતભાઈ વાઘ તથા કેળવણી નિરિક્ષક વત્સલભાઈ દવે,રણજીતભાઈ પરમાર,મુળુભાઈ ઓડેદરા,દ્વારા તમામ  ભાગ લિધેલ તમામ બાળકોને પ્રોત્સાહક ઈનામ આપી સન્માનવામા આવ્યા હતા.
















No comments:

Post a Comment

ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ 9/4/24

તારીખ 09/04/24 મંગળવારના શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ બાળકોને ...