Sunday, January 1, 2017

ધોરણ -૩ થી ૮ ફ્રેમ વાંચન લેખન ગણન સાહિત્ય

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ની પ્રાથમિક શાળાઓ માં ગુણોત્સવ  ૨૦૧૭ નું આયોજન થવાનું છે તે અંગે રાજય સરકાર દ્વારા તારીખ ૧૬-૧૭-૧૮ જાન્યુઆરી ના રોજ ગુણોત્સવ  ૨૦૧૭ નું આયોજન કરવામાં આવશે .
ગુજરાત રાજય ની પ્રાથમિક શાળાઓ માં આ અંગે તૈયારીઓ ચાલી રહી છે  .તે માટે બાળકોની પૂર્વ તૈયારી માં ઉપયોગી થાય તેવા વાંચન લેખન ગણન સાહિત્ય અંગે ની ફ્રેમ  અહી મુકવામાં આવેલ છે.

ધોરણ -૩  ફ્રેમ વાંચન લેખન ગણન સાહિત્ય  ડાઉનલોડ કરવા માટે :-અહી ક્લિક કરો.

ધોરણ -૪  ફ્રેમ વાંચન લેખન ગણન સાહિત્ય  ડાઉનલોડ કરવા માટે :-અહી ક્લિક કરો.

ધોરણ -૫  ફ્રેમ વાંચન લેખન ગણન સાહિત્ય  ડાઉનલોડ કરવા માટે :-અહી ક્લિક કરો.

ધોરણ -૬  ફ્રેમ વાંચન લેખન ગણન સાહિત્ય  ડાઉનલોડ કરવા માટે :-અહી ક્લિક કરો.

ધોરણ -૭  ફ્રેમ વાંચન લેખન ગણન સાહિત્ય  ડાઉનલોડ કરવા માટે :-અહી ક્લિક કરો.

ધોરણ -૮  ફ્રેમ વાંચન લેખન ગણન સાહિત્ય  ડાઉનલોડ કરવા માટે :-અહી ક્લિક કરો.

No comments:

Post a Comment