Friday, October 25, 2024

શ્રી સાહેલી ગૃપ તથા કસ્તુરબા સંસ્થાના ઉપક્રમે દાતાઓના સહયોગથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાના બા.વા. થી ધો. 8 ના તમામ બાળકોને કપડા ની જોડી, ચોકલેટસ તથા તેમના ઘર ના એક સભ્ય ને કેસરોલ ની ભેટ આજ રોજ આપવામાં આવી હતી. શાળા પરિવાર તમામ દાતાશ્રીઓનો હૃદય પૂર્વક આભાર માને છે

સ્વાગત ગીત પ્રસ્તુતિમાં ચારેય બાળાઓને ₹125/-ઈનામ

No comments:

Post a Comment